જન્મ તારીખ નાખો અને તમારી ઉમર જાણો માત્ર એક જ મિનિટ માં

જન્મ તારીખ નાખો અને તમારી ઉમર જાણો માત્ર એક જ મિનિટ મા..

 • જન્મ તારીખ નાખો અને તમારી ઉમર જાણો: આજના સમય આપણ ને અનેક વખતે કોઈના દ્વારા પૂછવામાં આવે છે કે તમારી ઉંમર કેટલી થઈ અથવા તમારા કેટલા વર્ષ થયાં, આ ઉપરાંત હાલ ચાલતી વિવિધ સરકારી કે પ્રાઇવેટ નોકરી ના ફોર્મ ભરતી વખતે તેમજ ઓનલાઈન ભરતી જાહેરાત બહાર પડતી હોય તેમા દરેક માં ઉંમર મર્યાદા રાખવામાં આવતી હોય છે ત્યારે અપને આપણી સાચી ઉંમર વર્ષ, મહિના અને દિવસો માં ગણવી પડતી હોય છે .
 • આમ હાલ ના સમય માં અનેક ઓફિસોમાં તેમજ અવનવી જગ્યાઓ માં અપને આપણી ઉંમર ની માહિતી આપવી પડતી હોય છે જેમાં ઘણા લોકો પોતાની ઉંમર તાત્કાલિક મિનિટો માં ગણી લેતા હોય છે જ્યારે અમુક લોકો ને ખુબજ વાર લાગતી હોય છે અથવા સાચી ઉંમર ગણવામાં ઘણી વાર ભૂલ આવતી હોય છે અને અંતે અન્ય કોઈ ને પોતાની જન્મ તારીખ આપી ને પોતાની ઉંમર કેટલી તે જાણવું પડતું હોય છે.

જન્મ તારીખ નાખો અને તમારી ઉમર જાણો

 • દરેક વ્યક્તિ માટે ખુબજ ઉપયોગી એવી પોતાની ઉંમર મિનિટો માં સાચી રીતે વર્ષ, મહિનો અને દિવસો માં તાત્કાલિક કોઈ ને પૂછ્યા વિના પોતાના ફોન માં જ ગણવા માટે આજના આધુનિક જમાના માં એક નવી સુવિધા ઉપલબ્ધ છે જે AGE CALCULATOR અહીં તમારી સુવિધા માટે તમારું કાર્ય સરળ બનાવશે.
 • પોતાની ઉંમર જાણવા માટે એક ઓનલાઈન સુવિધા એટલે age calculator app જેમાં તમારે એક ખાના મા માત્ર તમારી જન્મ તારીખ અને બીજા ખાના માં આજની તારીખ નાખવાની રહેશે જેથી સેકન્ડો ના સમય માં તમારો મોબાઈલ તમને તમારી હાલ ની ઉંમર કેટલી છે તે બતાવશે.
 • ધારો કે તમેં આજથી ગમે તેટલા વર્ષ પહેલાં ની તમારી સાચી ઉંમર જાણવા માંગતા હોવ તો તે પણ તમને બતાવશે આ એપ, આના માટે તમને તમારી તે સમય ની તારીખ ક્યાંક લખેલ કે ફોટા માં લખેલ કે તમને તે દિવા ની તારીખ યાદ હોવી જોઈએ
 • ઉદાહરણ તરીકે: તમારા મોબાઈલ માં આજથી વર્ષો પહેલા ની ક્યાંક ફરવા ગયા તેનો ફોટો હોય અને તમારે જાણવું હોય કે તે સમયે તમે કેટલા વર્ષ ના હતા તો તે તમારા ફોટા પડેલની તે દિવસની એક ખાના માં  તારીખ અને બીજા ખાના માં તમારી જન્મ તારીખ નાખવા થી તમારી તે સમયે કેટલી ઉંમર હતી તે બતાવશે.

જન્મ તારીખ નાખો અને તમારી ઉમર જાણો

આ સુવિધા દ્વારા તમારી ઉંમર નીચે મુજબ બતાવશે.

 • વર્ષ, મહિનો, દિવસ
 • મહિના, દિવસો
 • અઠવાડિયા, દિવસો
 • કુલ દિવસો
 • કુલ કલાક
 • કુલ મિનિટ અને 
 • કુલ સેકન્ડ

જન્મ તારીખ નાખો અને તમારી ઉમર જાણો

 • ઉપર ના આર્ટિકલ માં જણાવ્યા મુજબ વિવિધ કર્યો માટે આપણે ઉંમર ની જરૂર પડતી હોય છે એના માટે તમારે માત્ર એક નાનું મોબાઈલ એપ્લિકેશન age calculator ડાઉનલોડ કરવાનું રહેશે. જે નીચે આપેલ સાઇટ દ્વારા તમે ફ્રી માં ડાઉનલોડ કરી તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી ઓપન કરો એટલે તમારી સામે બે ખાના ખુલશે જેમાં ઉપર બતાવ્યા મુજબ એક ખાના માં તમારી જન્મ તારીખ અને બીજા ખાના માં આજની તારીખ લખવાથી આજના દિવસે તમે કેટલા વર્ષ કેટલા મહિના અને કેટલા દિવસો ના થયા તે ઓનલાઈન જોઈ શકાશે. આ ખુબજ ઉપયોગી એપ નીચે આપેલ સાઇટ દ્વારા હાલ જ ડાઉનલોડ કરો.

AGE CALCULATOR APP DOWNLOAD HERE

AGE CALCULATOR CHECK YOUR ONLINE AGE

આ આર્ટિકલ માં તમારી ઉંમર જાણવા માટે હવે તમારે કોઈને પૂછવાની કે વધુ ગણતરી કરવાની જરૂર નથી બસ આપેલ એપ દવારા સરળતા થી તમે તમારી સાચી ઉપર મિનિટો માં જ ઓનલાઈન જોઈ શકશો તેના વિશે માહિતી આપી, આ આર્ટિકલ તમે www.marugujaratbharti.in ના માધ્યમ દ્વારા વાંચી રહ્યા હતા, માહિતી સારી લાગે તો અન્ય શેર કરવાનું ભૂલશો નહિ તેમજ તમારો અભિપ્રાય નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં લખવા વિનંતી છે.

જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો એક જ મિનિટમાં

જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો એક જ મિનિટમાં 2

અમારી વેબસાઈટ www.marugujaratbharti.in ની મુલાકાત લેવા બદલ આભાર.

Post a Comment

Previous Post Next Post