PM કિસાન યોજના 12 મો હપ્તો: ખેડૂતો આનંદો! પમ કિસાન યોજના ના નાણાં આ તારીખે થશે ખાતામાં જમા, chek pm kisan yojna full detail

PM કિસાન યોજના 12 મો હપ્તો: ખેડૂતો આનંદો! પમ કિસાન યોજના ના નાણાં આ તારીખે થશે ખાતામાં જમા, chek pm kissan yojna full detail 


PM કિસાન યોજના 12 મો હપ્તો: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM KISSAN SANMAN NIDHI YOJNA) દ્વારા દર વર્ષે કરોડો ખેડૂતો ના બેન્ક ખાતામાં સીધી નાણાકીય સહાય રુપે 6 હજાર રૂપિયા વર્ષ માં ત્રણ વખત દર ચાર મહિને 2000 હજાર નો હપ્તો આપવાની યોજના અમલ છે જે અંતર્ગત હાલ સુધીમાં 11 હપ્તા ના નાણાં ખેડૂતોના બેન્ક ખાતા માં જમા થયેલ છે અને 12 માં હપ્તાની રકમ ની ખેડૂતો ખુબજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જેમાં હાલ 12માં હપ્તા વિશે અગત્ય ની અપડેટ જેમાં ક્યાં દિવસે 12મો હપ્તો જમા થશે તેની માહિતી આપવામાં આવેલ છે, અહીં દરેક ખેડૂત મિત્રો ને જણાવી દઈએ કે આવનાર 12 મો હપ્તો એવા જ ખેડૂતો ને મળવાપાત્ર થશે કે જે ખેડૂત મિત્રો એ e kyc એટલે કે બેન્ક ખાતા સાથે પોતાનું આધાર લિંક કરાવેલ હશે, જે ખેડૂત મિત્રો એ e kyc અત્યાર સુધી કરાવેલ નથી તેવા તમામ ખેડૂતો ને નવી યાદી માંથી બહાર કરવામાં આવશે અને તેમના બેન્ક ખાતા માં આવનાર 12 મો હપ્તો જમા થશે નહીં.

PM કિસાન યોજના 12 મો હપ્તો:

Pm kissan sanman nidhi yojna: મોદી સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતો  માટે વિવિધ યોજનાઓ ચલાવે છે, આ તમામ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક મદદ કરવાનો છે, ખેડૂતો માટે ચાલતી આવી જ એક યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો ના બેન્ક ખાતામાં સીધા 6000 અંકે છ હજાર રૂપિયા ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

આને પણ વાંચો: ફોટા વાળી નવી મતદાન યાદી જાહેર, તેમાં તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો

ચાલુ નાણાકીય વર્ષ માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ના બેન્ક ખાતા આ યોજના હેઠળ 11 મો હપ્તો 31 મેં 2022 ના રોજ ટ્રાસ્ફર કરવામાં આવેલ હતો. 11 સપ્ટેમ્બર 2022 ના રોજ 4 મહિના થતા આ યોજનાનો 12 મો હપ્તો અવવવાની આ યોજનાના કરોડો લાભાર્થી ઓ અતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે એવામમાં પીએમ કિસાન યોજના ના 12 હપ્તા આવવાની તારીખ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

PM કિસાન યોજના 12 મો હપ્તો:

નોંધપાત્ર રીતે , કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે માહિતી આપી છે કે મોદી સરકાર દ્વારા આ યોજનાના 12 હપ્તાના નાણાં 17 અથવા 18 ઓક્ટોબર 2022 ના રોજ કરોડો ખેડૂતો કે જેઓ આ યોજના ના લાભાર્થી ઓ છે તેઓ ના બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવશે, પરંતુ જે ખેડૂતો એ e kyc કરાવેલ નથી તેઓને આ 12 માં હપ્તા ની રાશિ મળવા પાત્ર રહેશે નહીં.

આને પણ વાંચો: તમારા ખેતર અને તમારા ગામ નો નકશો જોવા અહીં ક્લિક કરો

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જમા થયો કે નહીં ચેક કેવી રીતે કરવું?

અહીં નીચે જણાવેલ સ્ટેપ અનુસરી ને ખાતામાં હપ્તા ની રકમ જમા થઈ નહિ તે ચેક કરી શકાશે

  • સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઇટ ખોલો
  • તેમાં farmer corner વિકલ્પ પસંદ કરો
  • અહીં beneficiary status ઉપર ક્લિક કરો
  • ત્યાર બાદ રાજ્ય, જિલ્લો, તાલુકો, ગ્રામપંચાયત પસંદ કરવાનું રહેશે
  • હવે get reaport ઉપર ક્લિક કરો 
  • હવે તમારી સામે એક લિસ્ટ ઓપન થશે જેમાં તમારું નામ શોધી તમારા જમા થયેલ હપ્તા ની વિગત ચેક કરી શકાશે.

PM કિસાન યોજના 12 મો હપ્તો ચેક કરવાની લિંક

PM કિસાન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો
PM કિસાન યોજના લાભાર્થી લીસ્ટઅહિં ક્લીક કરો
PM કિસાન યોજના e-KYC કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજ પર જાઓઅહિં ક્લીક કરો
PM કિસાન યોજના 12 મો હપ્તો
પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર
જો ખેડૂત મિત્રો ને આ યોજના અંગે કોઈ પ્રશ્ન હોય તો તેઓ ટોલ-ફ્રી નંબર 155261 ઉપર કોલ કરી શકે છે અથવા 1800115526, 011-23381092, 011-23382401 ડાયલ કરી શકે છે , આ ઉપરાંત ખેડૂત મિત્રો ને વધુ સરળતા માટે શરૂ કરવામાં આવેલ નવી હેલ્પલાઇન 011- 24300606 ઉપર પણ સંપર્ક કરી શકે છે, તેમજ ઈ-મેઈલ દ્વારા pmkisan-ict@gov.in દ્વારા પણ પોતાની રજુઆત કરી શકે છે.
આમ , ખેડૂતો ના આર્થિક હિટ માટે ચાલતી ખુબજ મોટી યોજના કે જેમાં કરોડો ખેડૂતો ને બેન્ક ખાતામાં સીધા વાર્ષિક 6 હજાર રૂપિયા ની નાણાકીય યોજનાનો આવનાર 12 માં હપ્તા વિશે ની ખુબજ અગત્યની જાણકારી અમારી www.marugujaratbharti.in ની ટિમ દ્વારા આપવામાં આવ્યું , આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થશે...
આ માહિતી તમારા માટે ઉપયોગી નીવડી હોહ તો તાત્કાલિક તમારા ગામના દરેક ખેડૂત ભાઈઓ ને આ મેસે શેર કરી તેમને પણ જાણકારી આપો.
અમારી વેબસાઈટ www.marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લ્યો અને તાજેતર ના તમામ ઉપયોગી સમાચાર અને તમામ નવીન અપડેટ મેળવો, આભાર


Post a Comment

Previous Post Next Post