ધોરણ 10 અને 12 નું ટાઇમ ટેબલ જાહેર.

ધોરણ 10 અને 12 નું ટાઇમ ટેબલ જાહેર.

ધોરણ 10 અને 12નું ટાઈમ ટેબલ જાહેર: GSHSEB દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ની તારીખો જાહેર કરવામાં આવી છે આ પરીક્ષા માર્ચ ૨૦૨૩ માં લેવાનાર છે, આ પરીક્ષા ઓ 14 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થશે, અહીં આવનાર ધોરણ 10 અને 12 પરીક્ષા ટાઈમ ટેબલ વિશેની તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવશે.

ધોરણ 10 અને 12 નું ટાઇમ ટેબલ જાહેર.

સત્તાવાર વિભાગGujarat Secondary and Higher Secondary Education Board
લેખ નું પ્રકારધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ
સરુની તારીખ૧૪/૦૩/૨૦૨૩
અંતિમ તારીખ૩૧/0.૩/૨૦૨૩
ધોરણ 10 અને 12 નું ટાઈમ ટેબલ જાહેર: ગુજરાત બોર્ડ ડિસેમ્બર 2022 માં વિજ્ઞાન, સામાન્ય અને વ્યવસાયિક પ્રવાહો માટે વિગતવાર ટાઇમટેબલ બહાર પાડવામાં આવશે, વિગતવાર ટાઇમટેબલ બોર્ડની GSHSEB ની ઓફિશિયલ વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org ઉપરથી જોઈ શકાય છે.

ધોરણ 10 નું પરીક્ષા ટાઈમ ટેબલ


પરીક્ષાની તારીખવિષય
14 માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
17 માર્ચ, 2023બેઝીક મેથ્સ
19 માર્ચ, 2023સ્ટાન્ડર્ડ મેથ્સ
22 માર્ચ, 2023સાયન્સ એન્ડ ટેક્નોલોજી
25 માર્ચ, 2023સામાજીક વિજ્ઞાન
27 માર્ચ, 2023ગુજરાતી (દ્વિતીય ભાષા)
29 માર્ચ, 2023અંગ્રેજી (દ્વિતીય ભાષા)
31 માર્ચ, 2023દ્વિતીય ભાષા – હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ
ધોરણ 12 નું જનરલ પરીક્ષાનું ટાઈમ ટેબલ

પરીક્ષાની તારીખવિષય (પરીક્ષાનો સમય – સવારે 10 વાગ્યાથી બપોરે 1.45 સુધી)વિષય (પરીક્ષાનો સમય- બપોરે 2.30થી સાંજે 6.15 સુધી)
14 માર્ચ, 2023સહકાર પંચાયતનામાનાં મૂળતત્વો
માર્ચ, 2023ઇતિહાસઆંકડાશાસ્ત્ર0
માર્ચ, 2023કૃષિ શિક્ષણ, હોમ સાયન્સ, ટેક્સટાઇલ સાયન્સ, પોલ્ટ્રી અને ડેરી સાયન્સ, વન ઔષધિફિલોસોફી
માર્ચ, 2023અર્થશાસ્ત્ર
માર્ચ, 2023સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્સજીયોગ્રાફી
માર્ચ, 2023સામાજીક વિજ્ઞાનબિઝનેસ એડમિનિસ્ટ્રેશન
માર્ચ, 2023મ્યુઝીક થીએરીગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી (દ્વિતીય ભાષા)
માર્ચ, 2023સાયકોલોજી
માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
માર્ચ, 2023હિન્દી – દ્વિતીય ભાષા
માર્ચ, 2023ચિત્રકામ (થિયોરેટિકલ)રંગકામ (પ્રેક્ટિકલ)હેલ્થકેર (ટી)રિટેલ્સ (ટી)બ્યુટી એન્ડ વેલનેસટ્રાવેલ એન્ડ ટૂરીઝમકમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન
માર્ચ, 2023સંસ્કૃત/ફારસી/અરાબી/પ્રાકૃત
31 માર્ચ, 2023રાજ્યશાસ્ત્રસોશ્યોલોજી
ધોરણ 12 સાયન્સ નું પરીક્ષા ટાઈમ ટેબલ.

સંભવિત તારીખવિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
14 માર્ચ, 2023ફિઝીક્સ
માર્ચ, 2023કેમેસ્ટ્રી
માર્ચ, 2023બાયોલોજી
માર્ચ, 2023ગણિત
માર્ચ, 2023અંગ્રેજી – પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
31 માર્ચ, 2023પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)

આ આર્ટિકલ માં આપવામાં આવેલ તમામ માહિતી સંભવિત તારીખો છે , માટે એક વાર ઓફિશિયલ સાઇટ gsebeservice.com ઉપરથી ચેક કરી લેવું.

Note:- તમામ પ્રકારની ભરતી કે જાહેરાત માટે અરજી કરતા પહેલા ઓફિશિયલ વેબસાઈટ ઉપર આપવામાં આવતી સત્તાવાર જાહેરાત તપાસવી અને પુષ્ટિ કર્યા બાદ જ અરજી કરવી. કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MaruGujaratBharti.in જવાબદારી લેતું નથી.

Post a Comment

Previous Post Next Post